31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલ બાળમેળામાં વાનગી સ્પર્ધાનું આયોજન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52 માં બાળમેળામાં મારો જિલ્લો મારે વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં પૌષ્ટિક અને શિયાળમાં આરોગ્ય શકાય તેવી વાનગી નું પ્રદર્શન યોજાયું…

વડોદરા શહેર કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52 માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 24 તારીખના રોજ આ બાળમેળા ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે બીજા દિવસે શિક્ષકો દ્વારા મારો જિલ્લો મારી વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો દ્વારા તૈયાર કરેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ઓસ્ટીક અને સ્વાદિષ્ટ સાથે શિયાળમાં આરોગી શકાય તેવી વાનગીઓ બનાવવામાં આવી હતી સાથે જ આ વાનગીઓનું પ્રદર્શન યોજાય હતું જેમાં મોટી સંખ્યામાં આવેલ બાળ મેળામાં મહિલાઓએ વાનગીઓ નિહાળી હતી

Related posts

1200 કરોડના ખર્ચે વિશ્વામિત્રી નો રી-ડેવલોપમેન્ટ થશે…

admin

વડોદરાના સાવલી હાલોલ રોડ પર વધુ એક હિટ એન્ડ રન ની ઘટના સામે આવી

admin

વરસાદી કાંસ ઉપરનો સ્લેબ તૂટી જતા સ્થાનિક લોકોએ કોંગ્રેસના કાઉન્સિલરને સાથે રાખી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો

admin

Leave a Comment