31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ક્રિએટર આટૅડ કાફ એન્ડ સ્ટુડિયોનું ગોત્રી ન્યુ અલકાપુરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વડોદરાના ગોત્રી ન્યુ અલકાપુરી અનંતા સ્ટેન્ડફોડૅ ખાતે ક્રિએટર આર્ટડ કાફ એન્ડ સ્ટુડિયો નું ઉદધાટન પીનલ શાહ એ રીબીન કાપીને ઉદધાટન કરવામાં આવ્યું સાથે દીપ પ્રગટાવીને સ્ટુડિયો નું ઉદઘાટન કરવામાં આવ્યું ઉપસ્થિત રીપલ મહેતા તથા પરિવારો તથા બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા જેમાં ૪૦ જેટલા બાળકોએ પેઇન્ટિંગ એક્ઝિબેશનમાં મૂકી છે ખુબ જ સરસ બાળકોએ અલગ અલગ પેન્ટિંગ કરી હતી બાળકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન આપ્યું હતું ખાસ વાત એ છે કે એમ એસ યુનિવર્સિટી ની ફાઇનાટૅસ ફેકલ્ટી ખાતે શીખેલા છે રીપલ મહેતા 17 વર્ષના હતા ત્યારથી જ આટૅ કરતા આવે છે ને આજે ૨૨ વર્ષનું એક્સપિરિયન્સ છે અને ખાસ દિવ્યાંગ બાળકોને આટૅ ફ્રી માં શીખવાડે છે મેડિકલ સ્ટુડન્ટને પણ સેશન આપે છે ખુબ જ સરસ રીતે બાળકોને આટૅ શીખવાડી આજરોજ એક્ઝિબિશન ખુલ્લુ મુકાયું હતું

Related posts

પૂ.શ્રી ડો.વાગીશ કુમારજી મહારાજશ્ર ના ષષ્ઠીપૂર્તિ મહા મહોત્સવ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો

admin

ગાર્ડનમાં પ્રવેશ માટે ફરજિયાત રજિસ્ટ્રેશનના નિર્ણય પાછો ખેચી લેવાની મોર્નિંગ વૉકર્સની માંગ

admin

વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે વિવિધ પ્રકારના ફ્લેગ નું વેચાણ જોવા મળ્યું

admin

Leave a Comment