31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પૂ.શ્રી ડો.વાગીશ કુમારજી મહારાજશ્ર ના ષષ્ઠીપૂર્તિ મહા મહોત્સવ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો

સુખધામ હવેલી ખાતે પૂ.શ્રી ડો.વાગીશ કુમારજી મહારાજશ્ર ના ષષ્ઠીપૂર્તિ મહા મહોત્સવ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો.
શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવો ના આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી, અબોલ પશુ પ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી ના સાંનિધ્યમાહતીુખ્ય મહેમાન પદે ડો મિતેશ સુતરીયા ડોક્ટર પિનલ ,ડો ઉત્સવ ગેડીયા વિગેરે વૈષ્ણવ શ્રેષ્ઠી આગેવાનો ની ઉપસ્થિતિમાં ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી યોજાયો . જેમનો અંદાજિત 61 થી વધુ રક્ત દાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવી માનવ થાય તોય ઘણું એ ઉકિત સાર્થક કરતા રક્ત દાતાઓ જોવા મળ્યા. પૂજ્ય શ્રી એ ડો વાગીશકુમારજી મહારાજ શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી એ રક્તદાતાઓને અને ઉપસ્થિત તમામ ડોક્ટર્સ અને ઇન્દુ બ્લડ બેન્ક ની મેડીકલ ટીમને વૈષ્ણવોને મેગા મેડિકલ કેમ્પ યોજવામાં સહભાગી થવા બદલ શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા.

Related posts

એમ એસ યુનિવર્સિટી વડોદરામાં “NEP 2025” સપ્તાહની ઉજવણીનો શુભારંભ

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી.

admin

ફિક્કી ફલો વડોદરા દ્વારા આરિસો અંતર્ગત મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ચીજ વસ્તુઓનું પ્રદશન કમ સેલનું અયોજન

admin

Leave a Comment