Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દબાણો ટીમ સાથે ઘર્ષણમાં ઉતરેલ 10 સામે રાયોટિંગનો ગુનો..

વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર મહેબુબ પુરાના નાકા પાસે રોડ પરના દબાણો દૂર કરવા દબાણો ટિમ ગઈ હતી.લારી-ગલા,પથારા અને હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અખતર મિયા શેખ ઉર્ફે અક્કુ યાકુબ મિયા શેખ તથા બીજા આશરે 10થી 15 જેટલા શખસોએ જપાજપી કરી હિરેન ચુનારને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી,આ અંગે ફરિયાદ બાદ નવાપુરા પોલીસે અખતરમીંયા યાકુબમીંયા શેખ સહીત 10 આરોપીની અટકાયત કરી હતી

Related posts

વડોદરા શહેર નવાયાર્ડ છાણી રોડના મધ્ય ભાગે અચાનક જમીન ધસતાં મોટું ખાડું (ભૂવો) સર્જાયું

admin

વડોદરાના સમાવ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા નોકર દંપતિની સામે મકાનમાં ચોરીનો બનાવ બનતા સમા પોલીસે કલાકોમાં તેનો ભેદ ઉકેલ્યો છે.

admin

સ્પેનના PM પેડ્રો સાંચેઝનું વડોદરામાં ગરબા અને ઢોલ-નગારાથી સ્વાગત

admin

Leave a Comment