Genius Daily News
Uncategorized

બેકાબૂ ટેમ્પોની અડફેટે દીકરીનું મોત , પિતા પુત્રી ઘાયલ

માંજલપુર વિસ્તારમાં રહેતા વિનોદ દીવાનભાઇ રાવળને સંતાનમાં ચાર દીકરીઓ હતી. 18 તારીખે પત્નીએ દીકરીનો જન્મ આપ્યો હોય જમનાબાઈ હોસ્પિટલમાં સાંજે ટિફિન લઈ બે દીકરીઓને બાઈક ઉપર પાછળ બેસાડી માટે નીકળ્યા હતા. વિહાર સિનેમા પાસે પ્રતાપ નગર બ્રિજ તરફથી પુરપાટ ઝડપે ઘસી આવેલ આઇસર ટેમ્પોના ચાલકે બાઈક સવાર પિતા પુત્રીઓને અડફેટે લેતા ટેમ્પોના ટાયર ફરી વળવાના કારણે 9 વર્ષીય પુત્રી દીપ્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પિતા તથા નાની દીકરીને બંને પગે તથા હાથે ઇજાઓ પહોંચી છે. ટેમ્પો ચાલક રાજસ્થાનનો દિનેશ પ્રભુલાલ નીનામા નશામાં હોવાનું જણાતું હતું. વાડી પોલીસે બનાવ મામલે તપાસ આરંભી છે

Related posts

Explorer les Voiles du Hasard au Regent Play Casino

admin

ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચૈત્રી માસનાં પ્રારંભે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો.

admin

મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો મેળવી આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનારને વડોદરામાં આપવા આવેલ પતી-પત્નીને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment