વડોદરા શહેરના વડસર કલાલી રોડ ખાતે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને ધાબડા અને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્યારે જે રીતે ઠંડીનો પ્રમાણ વધ્યું છે ત્યારે અલગ અલગ દાતાના સહયોગથી ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા 120 દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વેટર અને ધાબડા વિતરણ કરવામાં આવ્યા

