Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા ધાબડા-સ્વેટર વિતરણ કરાયું

વડોદરા શહેરના વડસર કલાલી રોડ ખાતે ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને ધાબડા અને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્યારે જે રીતે ઠંડીનો પ્રમાણ વધ્યું છે ત્યારે અલગ અલગ દાતાના સહયોગથી ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા 120 દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વેટર અને ધાબડા વિતરણ કરવામાં આવ્યા

Related posts

રથયાત્રાને લઈ ને પોલીસ કમિશનરે સબંધીત વિભાગો સાથે બેઠક યોજી

admin

વડોદરામાં ₹7.15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 સભ્યોની ગેંગ ઝડપાઈ

admin

ખાસવાડી સ્મશાન જવા ના માર્ગ પર કાદવ-કીચડ વાળા રસ્તા સ્મશાન વિધિ માટે આવતા લોકોને હાલાકી

admin

Leave a Comment