Genius Daily News
Uncategorized

સરકાર અઝીમે મિલાદ સૈયદ મોઇનુદ્દીન બાવાનું નિધન

સરકાર અઝીમ મિલ્લત હઝરત સૈયદ મોઈનુદ્દીન અઝીમુદ્દીન કાદરી, જુમા મસ્જિદવાળા બાવાએ દુનિયાથી વિદાય લેતા તેમનું દુઃખદ અવસાન થતાં તેમના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ગતરોજ તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જ્યાં હજારોની સંખ્યામાં એમના અનુયાયીઓ અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગતરાત્રે તેમનો જનાજો નીકળ્યો હતો . જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Related posts

Révolutionner le gameplay au StoneVegas Casino

admin

Gewinnchancen meistern im Lapalingo Casino

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત રવિ કૃષિ મેળો ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

admin

Leave a Comment