Genius Daily News
Uncategorized

કોડીનાર કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા સહિત પાંચ સામે ગુજસીટોક ની કલમ લગાવાઇ…

જૂનાગઢ રેન્જ આઈ.જી દ્વારા કરાઇ મહેશ મકવાણા ગેંગ વિરુદ્ધ લાલ આંખ…

પોલીસનું કહેવુ છે કે તમામ વિરુદ્ધ અનેક ગુનાયેલા નોંધાયેલા છે…

રફીક સેલોત અને મહેશ મકવાણા પર 8 થી વધુ ગુંના…

છેલા ચાર ફરિયાદમાં તમામે સાથે મળી ગુનો કર્યો હતો…

ગુનાહિત પ્રવૃતિઓ રોકવા ગુજસીટોક લગાવ્યો…

Related posts

Gambling Establishments Approving Neteller: A Complete Guide

admin

ડભોઇ શહેર તાલુકામાં ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છે ની અફવા

admin

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા જૂથ ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું લોકાર્પણ

admin

Leave a Comment