41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગૌરવ પુરસ્કૃત ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપિકાઓનું સન્માન કરવામાં આવ્યું

ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકેલ્ટી ઓફ ફોર્મિંગ આર્ટસ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ત્રણ પ્રાધ્યાપિકાગ ડોક્ટર ડોક્ટર સ્મૃતિ વાઘેલા ડોક્ટર અમી પંડ્યા અને ડોક્ટર પ્રીતિ દામલે જેઓને ગૌરવ પુરસ્કાર મળેલ છે અને તે સાથે ડોક્ટર અમી પંડ્યા જેઓને 2024 વર્ષનું શક્તિ એચિવમેન્ટ એવોર્ડ મળેલ છે આ બધાનું ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા તારીખ 23 12 2024 સવારે 9:30 કલાકે કોન્સર્ટ હોલમાં કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવીયા કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ફોર્મિંગ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના હેડ પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ભાવસાર પણ ઉપસ્થિત રહ્યા અને ડિપાર્ટમેન્ટ ના અન્ય પ્રધ્યાપકો તેમજ બધા જ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા

Related posts

વીર ભગતસિંહ ની ૧૧૮મી જન્મ જયંતી નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ

admin

ડભોઇ તાલુકામાં આવેલ આંગણવાડીઓ માંથી આશરે 50 જેટલી આંગણવાડીઓ જર્જરીત હાલતમાં

admin

સફાઈને લઈને NSUI દ્વારા કચરા ના ઢગલા ને લઈ અનોખો વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment