36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માળી સમાજ દ્વારા સતત ત્રણ દિવસ સુધી કમિશનર કેપિટલ કમિશનર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત ન સાંભળતા પાલિકાની બહાર ધારણા કરવામાં આવ્યા

માળી સમાજના પરિવારના આઠ ઘર આવેલ છે જેમને સરકારશ્રી તરફથી સુખાકારી માટે રસ્તા આપે જેમાં 108 100 ટપાલ ગેસ બોટલ લાઈટ બિલ જેવી સુવિધા માટે અવરજવર કરે છે અને સર્વે નંબર 402 નું માપ કરીને રસ્તો આપે તે બાબતે આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશન આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યુ

માળી સમાજનો પરિવાર છેલ્લા ૪ પેઢીથી ઉપરના સમયથી રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે જેમાં સર્વે નં.૪૦૨ માં ગાયકવાડથી તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપીને વેચાણ કરેલ છે અને એમના રસ્તા પણ આવેલ છે જે બીલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલીક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવા માં આવી.

Related posts

મૂજમહુડા જતા માર્ગ પર ડોર ટુ ડોર કચરો લઈ જતી કચરાની ગાડી અચાનક જ ભૂવામાં ખાબકી..

admin

વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાનાર દંપતિ વલ્લભભાઈ આધેડા અને વીણાબેન અધેડા પાર્થિવ દેહ તેમના નિવાસ્થાને લાવવામાં આવ્યા

admin

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા “વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ” નિમિત્તે વાસ્વિક હોલ ખાતે કાર્યક્રમ

admin

Leave a Comment