33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સુખી સિંચાઇ વિભાગનું જર્જરિત બિલ્ડિંગ ધરાશય

છોટાઉદેપુરના બોડેલી ખાતે સુખી સિંચાઇ કચેરીના કેમ્પસમાં આવેલા બિલ્ડિંગ વરસાદમાં ધરાશાય થય રહ્યા છે. બોડેલીના અલીખેરવા વિસ્તારમાં સુખી સિંચાઇ વિભાગ ના કર્મચારીઓને રહેવાના બિલ્ડિંગો જર્જરિત બનતા તેને તોડી પાડવા માટે મંજૂરીના મળતા દરખાસ્ત સિંચાઇ વિભાગ આ બિલ્ડિંગ તોડવા માટે મોકલી છે. જ્યારે આ કેમ્પસ માં સિંચાઇ વિભાગ ની કચેરી આવેલી છે..અને રેસ્ત હાઉસ આવેલું છે. તેમાં કર્મચારીઓ અવર જવર કરે છે..કેમ્પસમાં 25 થી વધારે બિલ્ડિંગો જર્જરિત છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં દિવસેને દિવસે શિક્ષણ સ્તર નીચે જતું જાય છે.જેનું મુખ્ય કારણ સ્કૂલમાં શિક્ષકો અને સ્કૂલના ઓરડાના અભાવ

admin

છોટાઉદેપુર જિલ્લામાં SSC બોર્ડનું પરિણામ 84.69% નોંધાયું

admin

છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે ગામસાઈ ઈંદની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment