છોટાઉદેપુર જિલ્લો મધ્ય પ્રદેશને અડીને આવેલ જિલ્લો છે. અને આવા જ છે. છેવાડાના વિસ્તારોમાં આવેલ એક ગામ બાલાવાંટ ગામની એક શાળાની મુલાકાત લીધી. જ્યાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. બાળકો જર્જરીત બે ઓરડાના ઓટલા પર બેસી મધ્યયાન ભોજન લઈ રહ્યા હતા. જેની છત પરથી પાણી પડી રહ્યું હતું. સ્કૂલ જર્જરીત હોય બાળકો lને અભ્યાસ માટે બેસાડવામાં આવતા નથી. જે મકાન છે, તે વર્ષો જુનું મકાન હોય કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે મધ્યાહન બીજાં માટે જે સેડ બનાવવામાં આવ્યો છે. ત્યાં બેસાડવામાં આવી રહ્યા છે.
previous post

