40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

આવાસ યોજનાના આવાસની દીવાલ પડતાં એકનું મોત

ડેસર તાલુકાના વચ્છેસર ગામમાં આવાસની દિવાલ પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું

વચ્છેસર ગામમાં રહેતા શાંતાબેન મણીભાઈ વસાવા બીમાર હોવાથી તેમના દીકરી અને જમાઈ ખબર જોવાઆવેલહતા દરમિયાન તેઓ પેશાબ કરવા બહાર જઈ રહ્યા હતા ત્યારે એકાએક આવાસ ની દિવાલ પડતા તે દબાઈ જવાથી તેમના માથાના ભાગી ગંભીર ઇજાઓ થઈ હતી ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ ભેગા થઈ તેમને બચાવવાની કામગીરી શરૂકરી દીવાલ નીચે થી કાટમાળ હટાવી બહારકાઢી તેઓને નજીકની ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવાયાંહતાં જ્યાં ઘરે સાસુ ની ખબરજોવા આવેલ જમાઇ વિજય વસાવા ને મૃત જાહેર કરાયાં હતા અને પોલીસને જાણ કરી આજે પીએમ કરવા તજવીજ હાથધરી હતી મૃતકના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ સંતાનો છે તેઓ મજૂરી કરી તેમનું જીવન ગુજારતા હતા તેઓનું નામ વિજયભાઈ છીતાભાઈ વસાવા ઉ,વ,42 હતી તેઓ ગામ,પાટીયાપુરા નવીનગરી તાલુકો, વાઘોડિયા જીલ્લો ,વડોદરા રહેવાસી હતા
અત્રે ઉલ્લેખનીયછે કે થોડાં દિવસ અગાઉ સાવલી તાલુકાના પરથમપુરા ગામે આવાસયોજના ના આવાસનો સ્લેબવહેલી સવારે ધરાંસાઈ થતાં ધાબા પર સુઈ રહેલ એકને માથાના ભાગે ઇજા થઇ હતી અને સાવલી નગર અને તાલુકામાં અનેક સરકારીઆવાસયોજના ના મકાનો જર્જરિતહાલતમાં હોવાના સમાચાર પ્રસારિત થયાં હતાં પણ હજુપણ અનેક અકસ્માત થાય તેની રાહજોતું વહીવટીતંત્ર ઉદાસીન હોવાનું જણાઈ આવેછે

Related posts

જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની પ્રતિમા નિ શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે 1000 દશામાં ની મૂર્તિ વિતરણ કરવામાં આવી..

admin

દિવ્યાંગ વિધાર્થીનીને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન પેડ્રો

admin

ગત વર્ષે આવેલ પૂરની આર્થિક સહાય ન ચૂકવાતા મામલતદાર કચેરીએ મોરચો

admin

Leave a Comment