33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ચીકી અને ફરસાણનું વિતરણ

વડોદરા શહેરના ની:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો માટે ઉતરાયણ નિમિત્તે ચીકી અને ફરસાણ નું વિતરણ

વડોદરા શહેરમાં કેવડા બાગખાતે ની:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ સહયોગ દ્વારા દાતાઓની મદદથી અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આજરોજ ઉતરાયણ પર્વ નિમિત્તે અને તથા વધતા ઠંડીના પ્રમાણને અનુલક્ષીને પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને ધાબળા તેમજ ચીકી , મમરા ના લાડુ અને ફરસાણનું દાન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દાતાઓની મદદથી કરવામાં આવ્યો હતો તેમાં સૌ પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો જોડાયા હતા અને આવી જ રીતે અનેક સેવાકીય કાર્યો કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા

Related posts

એસ એસ જી હોસ્પિટલના રુકમણી ખાતે સિક્યુરિટી દ્વારા લોકો સાથે ગેરવર્તન મામલો

admin

વડોદરાના વડસર બ્રિજ નીચે માટી ધસી પડતા 100 ફૂટથી મોટો ભુવો પડ્યો

admin

વડોદરાના દંતેશ્વર તળાવ પાસે આવેલ ભાથીજી મહારાજનાં મંદિર આંગણમાં નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ

admin

Leave a Comment