33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં મદ્રેસા બનવાના લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું

જૂનીગઢી વિસ્તારની મુકુલ ભારતી સ્કુલમાં આવેલી સ્કૂલ સંકુલની જગ્યાને વિધર્મીઓને મદ્રેસા બનાવવા માટે ચાલી રહેલી તજવીજ,જમીન ભાડે આપતા સ્થાનિક સહિત આસપાસમાં રહેતા લોકોનો વિરોધ , છે જેને લઇને રહીશોને લાગ્યું કે કલર કામ ચાલતું હતું અને કંઈક બની રહ્યું છે તેવી જાણ થતા તમામ રહીશો એ પગલું ભરવું પડ્યું અને કલેક્ટર કચેરી, પોલીસ ભવન અને DEO કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Related posts

પોલીસની PCR વાનએ પીછો કર્યાની બીકે વાન દોડાવી પુર ઝડપે ઇકો કાર સર્વિસ સ્ટેશનમાં ઘુસી ગઈ

admin

ગરમીની સિઝન આગ લાગવાના બનાવો કેવી રીતે બચી શકાય તે માટે વેપારીઓને સમજણ આપવામાં આવી

admin

ધોરાજીના ધમધમતા ત્રણ દરવાજા વિસ્તારમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો

admin

Leave a Comment