43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકામાં મબલક કપાસનું ઉત્પાદન થતાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ભાવ ઘટાડવાની દેહશત ફેલાતા ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટ્યા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી અને સંખેડા તાલુકાની કપાસની જીનોમાં એક એક કિલોમીટર સુધી કપાસ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાઈનો લાગી,

સીસીઆઈ દ્વારા ખેડૂતોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરતી નથી ત્રણથી ચાર કલાક ખેડૂતો વાહન લાઈનમાં ઊભા રહે છે, જ્યારે સવારમાં તડકામાં ઊભા રહેતા ખેડૂતોને વેચાતું પાણી લાવીને પીવું પડે છે,

કપાસના ભાવ ઘટવાની દેહસતથી ખેડૂતો મોટાપાયે કપાસ વેચવા નીકળતા સીસીઆઈના અધિકારીઓ પણ મુઝવણમાં કારણ કે મબલક આવક થતાં ખેડૂતોના બિલો બનાવવા જીનોમાં પિલાણ કરાવવું અને રૂપહોચડવું અને પિલાણ થયેલા કપાસ્યા કંપનીઓમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોટેશનમાં ભરાવવા માટેની જવાબદારી પણ વધી છે. હજુ પણ કપાસની આવક વધારવાના સંકેત છે,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે : રાધિકા રાઠવા

admin

છોટાઉદેપુર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત નગરમાં “સંસ્કૃત ગૌરવ યાત્રા” નીકળી

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા ઓરસંગ નદીના પુલ ઉપરથી કિં.રૂ.૪૭.૩૩૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

admin

Leave a Comment