વડોદરા શરૂ થયો વરસાદ
સમગ્ર શહેરમાં વરસી રહ્યો છે વરસાદ
શહેરની મધ્યમાં આવેલ રવપુરામાં ફરી પાણી ફરી વળ્યા…
દુકાનદારો અને વ્યાપારીઓમાં ચિંતા વધી…
ભારે વરસાદના કારણે પોતાના માલ સામાન સુરક્ષિત સ્થળે મૂકતા દુકાનદાર અને વ્યાપારીઓ…
શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નાગરિકોની ચિંતા વધી
વહીવટી તંત્રની પણ વિશ્વામિત્રીના જળસ્તર પર ચાંપતી નજર.
શહેર સાથેસાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ.

