37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

પુનિયાવાંટની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર

શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને પુનિયાવાંટ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી.

વન મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષણમંત્રીએ સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજીને બાળકો સાથે સંવાદ કર્યો હતો.

આ તકે મંત્રીએ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. મંત્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પંરપરાગત કળા શિખવાનું જણાવીને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો તથા શાળાના આચાર્ય અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી તાલુકાના જીવનપુરા ગામના નાના અંબાજી મંદિરેથી પાવાગઢ જવા પગપાળા સંઘ રવાના

admin

પુષ્ટિમાર્ગમાં દિનતા અને સમર્પણ ઠાકોરજી અને મહાપ્રભુજીને અતિ પ્રિય. કાંકરોલી યુવરાજ પૂ. સિદ્ધાંતકુમારજી મહોદય..

admin

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જેતપુર પાવી વિધાન સભાક્ષેત્રની ઉજવણી ભાગરૂપે તંત્રની તડમાર તૈયારીઓ

admin

Leave a Comment