35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

વિશ્વામિત્રી નદીની ઝાડીમાં છુપાવેલા આઠ ગેસ સિલિન્ડર મળી આવ્યા

ગેસ સિલિન્ડર ચોરાઇ જવાના બનાવો વધતાં ક્રાઇમ બ્રાંચ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરતા ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની ઝાડીમાં છુપાવેલા આઠ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓમવીરસિંગ ઠાકુર , રાજ દરબાર અને જયકિશન ઉર્ફે ક્રિષ્ણા દરબારને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન ત્રિપુટીએ સયાજીગંજ,રેલવે સ્ટેશન,મકરપુરા, રાવપુરા,વાડી જેવા વિસ્તારોમાંથી મોટર સાઇકલ પર ગેસ સિલિન્ડર ની ચોરી કરી હોવાની માહિતી સામે આવી હતી. તદુપરાંત ત્રણેય સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

Related posts

પેનિક થવાની જરૂર નથી…વિશ્વામિત્રીની સપાટીમાં નજીવો વધારો થશે

admin

138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડથી ચલામલી સાત મીટરની સપાટી વાળા નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

admin

છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી બન્યો હતો બનાવ

admin

Leave a Comment