Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.જયપ્રકાશ સોનીની વરણી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા ઘણાં સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી પરંતુ આજે તેનો અંત આવ્યો છે.વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે આ રીતે વડોદરામાં નો રિપિટ થિયરી અપનાવવામાં આવી છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા શહેર ભાજપ પ્રમુખ ના નામની જાહેરાત કરી હતી સાંસદ ધારાસભ્ય,મેયર પૂર્વ શહેર પ્રમુખ દ્વારા નવા ભાજપ શહેર પ્રમુખને ફૂલોનો બુકે આપી હાર પહેરાવી મ્હોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.ડો.જયપ્રકાશ સોની એમ.એસ.યુનિવર્સિટીમા સબ રજીસ્ટ્રાર તરીકે રહી ચૂક્યા છે નિર્વાવાદિત છબી ધરાવતા ડો. જયપ્રકાશ સોની પર ભાજપ શહેર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી હતી

Related posts

યોગ ડે નિમિત્તે ઇનોરબિટ મોલ ખાતે રંગોળીનું પ્રદર્શન

admin

નસવાડી પોલીસ સ્ટેશન પાસે ગરબા ગ્રાઉન્ડમાં વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ વહેલી સવારે ધરાશાય

admin

સાવલીના ગોઠડા ગામમાં પવિત્ર રમઝાનના 27મા રોજે આપ્યો કોમી એકતાનો અનોખો સંદેશ

admin

Leave a Comment