પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારોએ ભર્યા ફોર્મ
ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદાર રજુ કર્યા ફોર્મ
6 તારીખે પ્રદેશ કાર્યાલય ની બેઠક માં રજૂ કરાશે યાદી
10 મી જાન્યુઆરીએ જિલ્લા ભાજપ પ્રમુખ ની થઈ શકે છે જાહેરાત
ચૂંટણી અધિકારી અમિત ચૌધરી નું નિવેદન
પાર્ટીની સૂચના મુજબ અને નક્કી કરેલા ક્રાઈટેરિયા મુજબ દાવેદારોના ફોર્મ લેવાશે
ફોર્મ સ્વીકાર્યા બાદ આગેવાનો સાથે થશે બેઠક
બેઠક બાદ દરેકના ફોર્મમાં લખવામાં આવશે રિમાર્ક
ત્યારબાદ પાર્ટીમાં સબમીટ કરાશે ફોર્મ
મહિલાઓ પણ દાવેદારી કરી શકે છે

