યુવતીનો મોબાઈલ ફોન તફડવતાનાં વિડિયો આવ્યો સામે
ફતેગંજની વર્કિંગ વુમન હોસ્ટેલમાંથી પસાર થતી હતી યુવતી
બે બાઈક સવાર પૈકીના એકએ યુવતી નો મોબાઈલ ફોન ઝૂંટવ્યો
યુવતીએ ગઠીયાનો કર્યો હતો સામનો
સમગ્ર ઘટના કેમ્પસમાં લાગેલા સી સી ટીવી કેમેરામા થઈ કેદ
ફતેગંજ પોલીસે સી સી ટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી

