30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

ઉપવાસ આંદોલનમાં આત્મવિલોપનની ચીમકી આપનાર ઉપવાસીને કરાયા લોકપ

વિસાવદર તાલુકાના કાલસારી ગામના ઉપવાસ આંદોલનમાં આત્મવિલોપનની ચીમકી આપનાર ઉપવાસીને કરાયા લોકપ આજે વિસાવદર તાલુકાના કાલસારી ગામના ગૌચર મુક્ત કરાવવા બાબત છેલ્લા 18 થી 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા કાલસારી ગામના માલધારી સમાજના આગેવાનોએ થોડા સમય પહેલા જો ગૌચર મુક્ત કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરશું તેવી ચીમકી આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા જાગાભાઈ ભરવાડે કરી હતી જેના અન્વયે આજે વિસાવદર પોલીસ સ્ટાફ દ્વારા તેમને ઉપવાસ પર બેઠેલા સ્થળેથી પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા આ બનાવ ના કારણે વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માલધારી સમાજ ના આગેવાનો અગ્રણીઓ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને ઉપવાસ પર બેઠેલા અને આત્મ વિલોપનની જેમ કે ઉચ્ચારનાર જગાભાઈ ને લોકઅપ કરવામાં આવ્યા હતા . રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

Odds domptées Exclusive

admin

નકલી ફાયર N.O.C. મુદ્દે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલનું નિવેદન

admin

શ્રી નીલકંઠ કોલેજમાં પુણ્યશ્લોકા અહીલ્યાંબાઈ હોલ્કરજીની ત્રિશતાબ્દી વર્ષ નિમિત્તે વ્યાખ્યાન રાખવામાં આવ્યું.

admin

Leave a Comment