રણી રોડ રુપમ ટોકીઝ પાસે એક ઈસમ ઉપર જીવલેણ હુમલો…
ટ્રાફિકની અવરજવર હોવા છતાં હત્યારાઓ એ ઈસમનું ઢીમ ઢાળી દીધું…
તિક્ષણ હથિયારથી ઇસમના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી…

ઈજાગ્રસ્ત ઈસમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…
સયાજી હોસ્પિટલ ખાતે ઈસમને લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કર્યો..
બનાવી જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો…
ઈજાગ્રસ્તનું નામ સાજીદ શેખ ઉર્ફે ચંદુ તાજીયા…
જૂની અદાવત ના કારણે કેલાયો ખૂની ખેલ… પ્રાથમિક માહિતી
આરોપીઓને શોધવાના ચક્રો ગતિમાન કરતી પોલીસ…

