35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફતેગંજ પોલીસે પિસ્તોલ સાથે ફરતા બે કૂખ્યાતોને દબોચ્યા !

વડોદરામાં વધી રહેલા ગુનાઓને રોકવા પોલીસ કમિશનરની સૂચનાથી તમામ પોલીસ મથકો સક્રિય બન્યા છે અને કૂખ્યાતોને સીધાદૌર કરવા એક્શનમાં જોવા મળી રહ્યા છે,ત્યારે ફતેગંજ પોલીસે આજરોજ બાતમીના આધારે બે શંકાસ્પદ ઈસમ સની સિંહ અને સની જાદવને નવાયાર્ડ થી નિઝામપુરા ચાર રસ્તા જતા રસ્તે રોકી તાપસ કરતા તેમની પાસેથી પિસ્તોલ મળી આવી હતી.સની સિંહ અને સની જાદવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે તેઓ પિસ્તોલ સાથે કેમ ફરી રહ્યા હતા તેને લઇ ફતેગંજ તપાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

તાંદલજામાં SOGનો મોટો દરોડો, નકલી પોલીસ બની તોડ કરતા શખ્સની ધરપકડ

admin

વડોદરા મહાનગર પાલિકા દ્વારા દબાણો દૂર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી દબાણો ઉભા

admin

એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાંથી નશીલા પદાર્થો ઝડપાયા, પોલીસ તપાસ શરૂ

admin

Leave a Comment