36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં અહંકારી નિવેદનો આપનાર ભાજપના કોર્પોરેટરો સામે દેશદ્રોનો ગુનો દાખલ કરો : AAP

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં અહંકારી નિવેદનો આપનાર ભાજપના કોર્પોરેટરો સામે દેશદ્રોનો ગુનો દાખલ કરવા કરી માંગ

હાલ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે તળાવ ભરી સ્થિતિ ચાલી રહી હતી દેશના જવાનો સરહદ પર સત્તાવાર રીતે ચીજોને નિયંત્રણ કરવા માટે તત્પર હતા ત્યારે દેશમાં રાજકીય નેતાઓની જવાબદારી હોવી જોઈએ કે તેઓ સંયમિત ભાષા અને દેશમાં નિવેદન આપે પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેમજ સમાચાર પત્રો દ્વારા પ્રસિદ્ધ થયેલા ભાજપના કેટલાક કોર્પોરેટરોએ એવા નિવેદનો આપ્યા હતા કે 250 સીટોમાં માત્ર આટલું જ જુદું જોવા મળે પૂરું યુદ્ધ જોવું હોય તો 400 સીટો પ્લસ પહોંચાડવું પડે જેને લઇને વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના વોર્ડ નંબર 10 ના ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજા અને વડોદરાના કોર્પોરેટર છાયાબેન ખરાદી દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલી પોસ્ટો દેશ વિરોધી મનોભાવ બતાવતી હતી તેમજ અહંકારી બેભાન અને અપમાનજનક નિવેદનો કર્યા હતા તેના સામે વિરોધ દર્શાવીને તાત્કાલિક તેઓને પદેથી સસ્પેન્ડ કરવા તથા દેશદ્રો નો ગુનો દાખલ કરવામાં આવે અને તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી

Related posts

રહેણાંક મકાનમાં અંડરગ્રાઉન્ડ ભોંયરુંમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

admin

દેશમાં પહેલીવાર ડ્રોનથી લોહીનો જથ્થો મોકલવાની સેવાનો પ્રારંભ થયો

admin

AAPના નેતા ગોપાલ ઇટાલિયાનો વીસાવદરમાં વિજય થતા વડોદરા શહેર AAP દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો…

admin

Leave a Comment