43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર આદિજાતિ વિભાગની મોડેલ અને રેસિડન્સી ૧૬ શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો

છોટાઉદેપુર આદિજાતિ વિભાગની મોડેલ અને રેસિડન્સી ૧૬ શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો

પુનિયાવાંટ એકલવ્ય મોડેલ શાળામાં ૧૦૦ થી વધુ બાળકો બીમાર પડ્યા બાદ મોટી કાર્યવાહી,,

જો કે આદિજાતિ મંત્રી સહિત પ્રશાસન દ્વારા ફૂડ પોઈઝનીંગ નહીં પરંતુ વાયરલ ઈન્ફેક્શનને જવાબદાર ઠેરવ્યો હતો,,

કોંગ્રેસ નેતાઓ દ્વારા શાળાની મુલાકાત લઈ શાકભાજી અને ખાધ સામગ્રી સામે ઉઠાવ્યા હતા સવાલ,,

કોંગ્રેસ દ્વારા ભોજન કોન્ટ્રાકટને રદ કરાતાં પોતાની જીતનો દાવો કરી આદિજાતિ મંત્રી સહિત ભાજપ અને પ્રશાસન સામે કર્યા પ્રહાર,,

વિદ્યાર્થીઓ બીમાર પડ્યા બાદ રાજકીય અખાડો બની હતી પુનિયાવાંટ મોડેલ સ્કૂલ,,

કોંગ્રેસના સુખરામ રાઠવા, આમ આદમીના ચૈતર વસાવા તો સરકારના આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજનેદ્રસિંહ રાઠવા, જયંતી રાઠવાએ કરી હતી શાળા કેમ્પસની મુલાકાત

Related posts

તેજગઢ ખાતે છોટાઉદેપુર જિલ્લાના 167 હજ યાત્રીઓનું સ્ક્રીનિંગ કરી વેક્સિન આપવા આવી

admin

છોટાઉદેપુર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા શરૂ થઈ

admin

જમીનની સાથે માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક – શૈલેશભાઈ રાઠવાપ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે અન્ય ખેડૂતોને જાગૃત કરે છે.

admin

Leave a Comment