37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં ઈદના પર્વને લઈને ફૂડ પેટ્રોલિંગ

આગામી ઈદ અને રામનવમીના તહેવારોમાં કોઈ અ ઇચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ બની છે,રાવપુરા અને નવાપુરા પોલીસ દ્વારા તહેવારને લઇને સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.વડોદરા ડીસીપી ઝોન 3 અભય સોની, એસીપી અશોક રાઠવા, રાવપુરા અને નવાપુરા પોલીસ મથક ના પીઆઇ અને પોલીસ જવાનો ફૂટ પેટ્રોલિંગમા જોડાયા હતા.શહેરીજનો ને શાંતિ થી આવનાર પર્વો ઉજવવા પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Related posts

વડોદરામાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે GPSCની પરીક્ષા લેવામાં આવી

admin

હોમ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ સિગ્નેચર ડે મનાવતા રડી પડ્યા

admin

ડભોઈ નગરપાલિકા ના મેલેરિયા શાખા ના કર્મચારી પરેશભાઈ સોની વય નિવૃત થતા પાલિકા પ્રમુખ સહિત સાથી કર્મચારીઓ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.

admin

Leave a Comment