Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દેશમાં પ્રથમ વખત વડોદરા શહેર સંસ્કાર નગરીમાં પ્રથમ વખત રોયલ લોકોનો રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

વડોદરા શહેર લાલબાગ વિસ્તારમાં વડોદરામાં પ્રથમ વખત રોયલ લોકો માટે રોયલ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રકૃતિ થીમ પર આખા મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં જંગલ વેલી ના થીમ પર બનાવામાં આવ્યું છે.
આ મેળા માં અમેરિકાનું એરીઝોન કેવ ના થીમ પર બનાવામાં આવ્યું છે. સાથે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે લાલ પૂછળીવાળો કોબરા, બોલ પાયથન, ટેન્ગો છિપકલી, વિચ્છુ, એમુ જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે આ માત્ર પ્રાણીઓ વિદેશી ના પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા હોય છે ત્યારે વડોદરામાં શહેરમાં પ્રથમ વખત પ્રાણીઓ લાવવામાં આવ્યા છે જેથી બાળકોને મનોરંજન ની સાથે વિદેશના પ્રાણીઓ અહીં વડોદરામાં જોવા મળે સાથે અમેરિકા માં જોવા મળતું એરિઝોન કેવુસ થીમ પર પહાડો બનાવમાં આવ્યા છે. જેમાં રણ પ્રદેશ જેવું ફીલિંગ થાય છે. સાથે આ મેળા માં 25 થી વધુ રાઇડ્સ જોવા મળી રહી છે સાથે વડોદરાના સ્વાદ રાસીકો માટે આ મેળામાં વિવિધ ખાની પીની ના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. સાથે જ આ મેળામાં સુરક્ષા અને સેફટી ના સાધનો સાથે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે જેથી કોઈ ઈચ્છનીય બનાવો ન બને તેનો સંપૂર્ણ પણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જ મેળો સાંજના પાંચ કલાકથી રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ મેળામાં આવનાર તમામ બાળકો યુવાનો મહિલાઓ અને યુક્તિઓ નું મન મોહી લે સાથે બાળકોને મનોરંજન થાય તેવું આ મેળામાં આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી મેળામાં મુકેલા અને બનાવેલા થીમ જુએ તે માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે

Related posts

વડોદરા મહાનગર પાલિકાના 2026–27ના ડ્રાફ્ટ બજેટને સ્થાયી સમિતિની મંજૂરી, 7672.71 કરોડની જોગવાઈ

admin

વડોદરાના વડસર રોડ પર ગેસ લાઇન કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત

admin

વડોદરા તાંદલજા ખાતે કુત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો

admin

Leave a Comment