Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં સતત બીજા દિવસે લૂખા તત્વોના આતંકની ઘટના બની

મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વ્યાપારીને બાણમાં લેવા પ્રયાસ

જેલ માંથી છૂટયા બાદ માથાભારે મન્જીદરસિંગ રાયએ મકરપુરામાં આતંક મચાવ્યો

વ્યાપારીએ પૈસા માંગતા માથાભારે યુવક અકળાયો

રોષે ભરાયેલા યુવક દ્વારા વ્યાપારી પર તલવારથી હુમલાનો પ્રયાસ

સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

યુવક સામે અપહરણ તેમજ ગેરકાયદે હથિયાર રાખવાની નોંધાઈ ચૂકી છે ફરિયાદ

માથાભારે મન્જીદરસિંગ રાયનો વરઘોડો કાઢવાની માંગ

Related posts

પી.એમ. શ્રી વણાદરા પ્રાથમિક શાળામાં “My School Trade Fair 2026”નું ભવ્ય આયોજન

admin

માનવતાની મહેક ફાઉન્ડેશન અને સંજીવની મલ્ટી સ્પેશિ. હોસ્પિ. ના સહયોગ થકી ‘સપના ના વાવેતર” ની શરૂઆત

admin

ડભોઈ તાલુકાના થુવાવી પાટીયા નજીક ગરમા ગરમ પોંકની હાટડીઓ શરૂ શિયાળાની ઠંડીની મોસમમાં

admin

Leave a Comment