32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતેથી બોડગામના દિતિયાભાઈ રાઠવાના બળદનું વીજળી પડવાથી મોત નીપજવાને લઈને તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે સહાયરૂપે 64 હજારનો ચેક અર્પણ કરાયો.

છોટાઉદેપુર તાલુકાના બોડગામના વતની રાઠવા દિતલિયાભાઈ નાયકાના બે બળદનું વીજળી પડવાથી મોત નિપજ્યું હતું. જેને લઇને આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત વતી તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે સહાય રૂપે 64 હજારનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા અને તલાટી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતને પગલે સરકાર દ્વારા કામગીરી મંજૂર કરાતા પ્રજામાં આનંદ

admin

છોટાઉદેપુરના કાનાવાંટ અને દડીગામ પાસેની ડોલોમાઈટ ખાણોમાં ગેરકાયદેસર પથ્થરનો ખનન થતા ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોવોડની રેડ

admin

જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત એસ.એફ.હાઇસ્કુલ ખાતે શાળાકીય રમત ઉત્સવ 2024-25 નિમિત્તે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની યોજાઇ હતી.

admin

Leave a Comment