36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતેથી બોડગામના દિતિયાભાઈ રાઠવાના બળદનું વીજળી પડવાથી મોત નીપજવાને લઈને તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે સહાયરૂપે 64 હજારનો ચેક અર્પણ કરાયો.

છોટાઉદેપુર તાલુકાના બોડગામના વતની રાઠવા દિતલિયાભાઈ નાયકાના બે બળદનું વીજળી પડવાથી મોત નિપજ્યું હતું. જેને લઇને આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત વતી તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે સહાય રૂપે 64 હજારનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા અને તલાટી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છોટાઉદેપુરમાં આધેડ શિક્ષકે શાળામાં ૧૩ વર્ષની બાળકી સાથે છેડતી કરી

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સરકારી વિનયન કોલેજ ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા

admin

પ્રેમ સબંધ બાંધવાનું પડ્યું ભારે કિશોરીના પિતાએ ઉતારી દીધો મોતને ધાટ

admin

Leave a Comment