30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગાંધીનગર જીએસડીએમ અધિકારી તથા આર એફ ઓ ની ટીમની ERC ફાયર સ્ટેશન પર ઓચિંતી વિઝિટ

વડોદરા શહેરમાં કોઈપણ જગ્યાએ આગનો બનાવ કે પછી કોઈ મોટી દુર્ઘટના બનતી હોય ત્યારે ફાયર વિભાગ તેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતું હોય છે ઘણી વખત ફાયર વિભાગ વિવાદોમાં પણ આવતું હોય છે ત્યારે આજરોજ વડોદરા હાઇવે પાસે આવેલી ERC ફાયર સ્ટેશન ખાતે ફાયારના ઘણા વાહનો અહીંયા જોવા મળતા હોય છે સાથે જ અહીંયા રીપેરીંગ કરવા માટે પણ વાહનોને આ જગ્યા પર લાવવામાં આવે છે ત્યારે મહત્વની વાત એ કે ગુજરાત તેમજ રાજ્ય સરકાર દ્વારા કુલ 21 ફાયરના વાહનો વડોદરા ને ફાળવવામાં આવ્યા છે જેમાં 19 મોટા વાહનો તેમજ બે બુલેટ પણ આપવામાં આવી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર જીએસડીએમ ના અધિકારીઓ તેમજ આર એફ ઓ ની ટીમ ERC ફાયર સ્ટેશન ખાતે આવી પહોંચી હતી સાથે જ વડોદરા ફાયર વિભાગના અધિકારી આઝાદ નિકુંજ પણ હાજર જોવા મળ્યા હતા..અને તમામ વાહનોમાં ફિટનેસ છે કે કેમ તેના વાહન ના સ્પેરપાર્ટ વર્ક કરે છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.. સાથે જ જો કોઈ વાહનમાં ખામી દેખાશે તો તેના બદલામાં અન્ય નવા વાહનો મળવાની શક્યતા જોવા મળી રહી છે…

Related posts

સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ની ટુકડીઓના જવાનોની માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અરૂણ મહેશ બાબુ એમએસ. દ્વારા મુલાકાત

admin

વડોદરા શહેર ગોરવા મધુનગર બ્રિજ પાસે આવેલ ચાર્જમાં ચોરની ઘટના સામે ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા એક ઈશમ ની અટકાયત કરવામાં આવી

admin

પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો…..

admin

Leave a Comment