27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વેસ્ટર્ન રેલવે મજબૂર સંઘ NFIR દ્વારા આજરોજ આવનારા ઇલેક્શન ને લઈને નવાયાર્ડ લોકો શેડ ખાતે સભા નું આયોજન કરવામાં આવ્યું

ન્યુ પેન્શન સ્કીમને સ્ક્રેપ કરવાનો પણ તેમને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ચાર, પાંચ અને છ ડિસેમ્બર તારીખે વેસ્ટન રેલવે મજબૂર સંઘ નો ઇલેક્શન યોજવામાં આવશે… આ ઇલેક્શન સિક્રેટ બંધ બેલેટમાં યોજાવવાનું આવશે..વેસ્ટર્ન રેલવે મજબૂર સંઘના NFIR ઉમેદવાર તરીકે ફરીદખાને પોતાનું ઇલેક્શનમાં નામ નોંધાયું છે…

Related posts

31 સ્મશાનોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે રદ કરવા મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો આવેદન આપ્યું

admin

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

ડભોઇના ઐતિહાસિક હીરા ભાગોળ ખાતે પાંચ દિવસથી ગટર ઉભરાતા રોષ

admin

Leave a Comment