35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નિતિન ડોંગા (મામા) કોર્પોરેટર, વોર્ડ નં. ૧૦ દ્વારા ગણેશ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

નિતિન ડોંગા દ્વારા ગણેશ વિસર્જનનું આયોજન. ​વડોદરાના નિતિન ડોંગા (મામા) કોર્પોરેટર, વોર્ડ નં. ૧૦ દ્વારા ગણેશ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન માટે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર જળથી ભરેલો એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે. આ તળાવમાં જ ગજાનન ગણપતિ મહારાજના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. ​આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નિતિન ડોંગાએ તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાયક ભક્તોને બે (૨) ફૂટથી મોટી મૂર્તિ લાવવાની વિનંતી નથી.

Related posts

વડોદરામાં વાવાઝોડાએ તોફાન મચાવ્યું

admin

વડોદરા વાઘોડિયા રોડ પર ગાયત્રી મંદિર પાસે કાર ભડકે બળી

admin

ભારતીય મહિલા ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ઇતિહાસ રચ્યો… ગુજરાતના ડાંગ જિલ્લાના ભીલાર ગોપીલાનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

admin

Leave a Comment