વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેને ભારતીય ઉપયોગ જગતતા પ્રેરણા સ્ત્રોત એવા તાતા ગ્રુપના ચેરમેન રતન તાતા ના માનમાં શોક દર્શક ઠરાવ બાદ મોકૂફ કરાઈ હતી.
ભારત સરકારના પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ એવડ થી સન્માનિત એવા રતન ટાટા નું તારીખ 9 10 2024 ના રોજ 86 વર્ષની થયેલ દુખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોખની લાગસર નોંધ લીધી હતી અને આજથી મળેલ સામાન્ય સભા સદગતના માનમાં બે મિનિટ મૌન પાડી અંજલી આપી સભા મોકો રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું.

