Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આંબેડકર સર્કલ પાસે પતંગની દોરીથી ઘવાયો ગાજ હંસ

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પવારને ફોન આવ્યો હતો રણજીત ચૌહાણનો ગૌતમ નગર સોસાયટી આંબેડકર સર્કલ પાસે રેસકોસ અલકાપુરી એક બતક અવસ્થામાં પડેલું છે તેમની ટીમના કાર્યકર હિતેશ પરમાર અને ઈશ્વર ચાવડાને તાત્કાલિક ત્યાં મોકલી આપ્યા અને કાર્યકરોએ જોયું કે એક ગાજં હંસ દોરાથી ગવાયો હતો. બિલ્ડીંગ વધારે થતું હતું એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વન વિભાગ દ્વારા વેટનરી હોસ્પિટલમાં ટાંકા લેવા માટે ખસેડવામાં આવ્યો. હવે એની હાલત સારી છે

Related posts

વડોદરા શહેરના યુવાને ગુજરાતને રિપ્રેઝન્ટ કરતા પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં ગોલ્ડ હાસિલ કર્યું

admin

વડોદરા શહેરના કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૦મો સમુહ લગ્નોત્સવ

admin

ખેલ મહાકુંભ અંતર્ગત 3.0 અંતર્ગત માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથેલીટ્સ સ્પર્ધા યોજાઈ

admin

Leave a Comment