Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૦મો સમુહ લગ્નોત્સવ

વડોદરા શહેરના રાજમહેલ રોડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા આયોજીત ૫૦મો સમુહ લગ્નોત્સવ 11 જોડાઓ માટે યોજાયો હતો તેમાં ગણેશ સ્થાપના તેમજ ગ્રહશાંતિ અનેક લગ્નના વિધિ સમાજ દ્વારા યોજવામાં આવી હતી અને આ પ્રસંગે સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વર વધુને આશીર્વાદ આપવા ગુરુજી પધાર્યા હતા તેમજ વધુને આશીર્વાદ આપ્યો હતો સમૂહ લગ્ન કરવાનું કહેજો મધ્યમ વર્ગને અન્ય સહાય મળી શકે તેને લઈને સમૂહ લગ્ન યોજાતું હોય છે.

Related posts

ડભોઈ નજીક વઢવાણા રોડ પરની આશરે ચાર સો વર્ષ જૂની ખાડીવાવની બિસ્માર હાલત

admin

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરીને સુશોભિત કરવાના પ્રયાસ

admin

એમ.એસ. યુનિવર્સડિટીમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી

admin

Leave a Comment