27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોતલાલા

તાલાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

તાલાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. આજે તાલાળા તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા આદિવાસી સિદી સમાજના ભાઈઓ બહેનો તેમજ આગેવાનો અને અગ્રણીઓએ ભારત સરકારે 9 ઓગસ્ટ ને આદીવાસી દિવસ તરીકે જાહેર કરેલ છે જેના અનુસંધાને આજે તાલાળા તેમજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર મા તમામ આદીવાસી ભાઈઓ બહેનોએ એક ભવ્ય રેલી કાઢી ને આદિવાસી ના ભગવાન એવા વિરસા મુન્ડાને યાદમા શહેર ના મુખ્ય માર્ગ પર રેલી નિકળી હતી અને આ આદિવાસી સમાજમાં એકતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ આ રેલી તાલાળા આંબેડકર ચોકમાં પહોંચી અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરને આદિવાસી સમાજના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા પુષ્પહાર પહેરાવવામાં આવ્યા હતા. અને પુરા ઉત્સાહ સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર પસાર કરવામાં આવી હતી. આમ, વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી તાલાળા ખાતે કરવામાં આવી હતી .બ્યુરો ચિફ લલિત ચાવડા સાથે કેમેરા મેન હરી ભાઈ સોંદરવા તાલાળા

Related posts

વિશ્વ નું સૌથી ઊંચું 153 ફુટ નું ત્રિશુલ ઘાંટવડ માં લગાવાયું.

admin

ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે રૂ. 12 લાખ 50 હજારના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડનું ખાતમુહૂર્ત

admin

ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ નજીકના અંતરે ત્રણ ટોલનાકા નેશનલ હાઇવે પર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વેરાવળ નજીકનું સુંદર પરા ટોલ નાકું શરૂ થતાં વિવાદ વકર્યો છે.

admin

Leave a Comment