33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું…

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે શિવ ભક્તો નો માનવ મહેરામણ જોવા મળ્યો હતો. પવિત્ર શ્રાવણમાં નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોનો માનવ મહેરામણ જોવા મળતો હોય છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણમાં મંદિરના મહારાજ દ્વારા બાર જ્યોતિર્લિંગ નો દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે લીલા મગ શિવને અર્પણ કરવાનું ખૂબ જ મહિમા છે શિવને લીલા મગ અર્પણ કરવાથી આદિ ઉપાધિ સાથે તમામ રોગોથી મુક્તિ મળે છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટ ની ઈચ્છા મુજબ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કરવામાં આવશે આ સ્થાપના સવારે 10:00 કલાકે શરૂ થશે અને બપોરે 12:00 કલાકે બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કરવામાં આવશે સાથે મંદિરના મહારાજ દ્વારા તમામ શિવભક્તોને આ બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યો છે વધુમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું કે

Related posts

સાવલીપંથકના ક્ષત્રિય સમાજ દ્વારા ત્રણ અલગ અલગ સ્થળે વિજ્યા દસમીના પાવન અવસરે પરંપરાગત શસ્ત્ર પૂજન કરાયું

admin

વડોદરાના બાજપાઈ નગરમાં ‘સેવા પખવાડિયા’ હેઠળ સ્વચ્છતા અભિયાન

admin

JEE મૈન 2025 સીઝન 2ના પરિણામમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે બાજી મારી.

admin

Leave a Comment