વિસાવદર બસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ શ્રી ચૈતન્ય હનુમાનજી મઢી ખાતે ભાગવત જ્ઞાન ગુપ્તનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહંત શ્રી નાગરદાસ બાપુ ના સાનિધ્યમાં શ્રી ચૈતન્ય હનુમાનજી મહિલા મંડળ તથા શ્રી ચૈતન્ય હનુમાનજી ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની અંદર હજારોનું હાલ ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે વ્યાસપીઠ પરથી શાસ્ત્રી શ્રી હિતેશ દાદા રાધે રાધે બોલો રાજુલા વાળા ના ભક્તિમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે હાલ ભાગવત સપ્તાહમાં પધારેલા ભાવિકો માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ શ્રી ચૈતન્ય હનુમાનજી મઢી દ્વારા ભક્તો વખત નવરાત્રી પાટોત્સવ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમના સેવક ગણ એવા કેશુભાઈ ભુવા તેમજ શ્રી ચૈતન્ય હનુમાન યુવક મંડળના સભ્યો દ્વારા ભારે જય મત ઉઠાવવામાં આવે છે આ ભાગવત જ્ઞાનયજ્ઞનું પ્રારંભ તારીખ 11 11 2025 થી કરવામાં આવેલ છે અને ભાગવત જ્ઞાનયજ્ઞાની પૂર્ણ હતી તારીખ 17 11 25 ના રોજ કરવામાં આવશે તો માનશ્રી નાગરદાસ બાપુ દ્વારા ધર્મ પ્રેમી જનતાઓ ને આ કથા નું રસપાન કરવા અને લાભ લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે કથા મહોત્સવના મુખ્ય સહેજમાન શ્રી વિજયભાઈ કેશુભાઈ મહેતા ફ્રુટવાળા તેમજ ગીતાબેન વિજયભાઈ મહેતા પ્રમુખ શ્રી મહિલા મંડળ તરફથી પણ ભાવિકોને કથા રસપાન કરવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવી રહ્યો છે આ કથામાં વિચાર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના આગેવાનો અગ્રણીઓ મહિલાઓ સંતો મહંતો ભાવભર કથાનો રસપાન કરી રહ્યા છે

