37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

કાલસારી ગામ ના માલધારી સમાજ ફરી આંદોલનના માર્ગે

વાત કરવામાં આવે તો તારીખ 7/ 7/2025/ને સોમવારના રોજ સવારે 10 કલાકથી કાલસારી ગામ ના માલધારીઓ ફરી આંદોલન ના માર્ગે માલધારી સમાજનો ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ જેમ કે તારીખ 8 7 2025 ને મંગળવારના રોજ આંદોલનનો બીજો દિવસ તો પણ સરકારી બાબુઓના પેટના પાણી હલતા નથી કાલસારી ખાતે અંદાજિત 3000 વીઘા સરકારી ગૌચરની જમીન ખેડૂતો તેમજ રાજકારણીઓ દ્વારા સરકારી ગોચરની જમીન નુ કરવામાં આવ્યું છે દબાણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા પણ ગોચરની સરકારી જમીન નુ દબાણ કર્યા હોવાના માલધારી સમાજ કાલસરી દ્વારા જણાવવામાં આવ્યું છે વિસાવદર મામલેદાર ઓફિસની બહાર કાલસારી માલધારી સમાજ ઉતર્યું ઉપવાસ આંદોલન ઉપર ત્યારે જાણવા મળતી વિગત મુજબ 2008 થી કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુઓને રજૂઆત કરી રહ્યા છે ત્યારે બે વર્ષ પહેલા કલેકટર દ્વારા કાલસારી ગામની ગૌચરની જમીન માપવા માટે જુનાગઢ ડી એલ આર ને હુકમ કરેલ પરંતુ બે વર્ષ જેવો સમય જતા કાલસારી ગામની ગોચરની સરકારી જમીન ની માપણી હજી સુધી થઈ નથી તેવું પણ જાણવા મળેલું છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર તાલુકાના ચાપરડા ગામના નાગરિક ગામની પ્રાથમિક સુવિધાઓથી વંચિત

admin

વિસાવદર ગાઠાણી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ સંપન્ન લાયન્સ કલબ વિસાવદર દ્વારા દાતાશ્રીનું કરાયું સન્માન.

admin

જુનાગઢના માંગરોળમાં બરફના શિવલીંગ બર્ફાની બાબા દર્શનનો આયોજન.

admin

Leave a Comment