43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચૈતર વસાવા ના સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લે કાર્ડ સાથે લાગ્યા નારા લાગ્યા…

વડોદરાની મધ્યસ્થ જેલ ની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક લલકાર ત્યાંથી કરી હતી. જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમયે લડવા માટેની તૈયારી દર્શાવી છે. આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી પણ કરવામાં આવશે. અને આ આહ્વાન એ વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું.

Related posts

ડભોઇ ડેપોના કથળેલા વહીવટ ના પરિણામે મુસાફરો અને વિદ્યાર્થીઓએ ડેપોમાં ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ

admin

વડોદરા શહેરના કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૦મો સમુહ લગ્નોત્સવ

admin

VMC દ્રારા દોઢ વર્ષ પહેલા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે રીંગરોડ બનાવવામાં આવ્યો હાલ ગટર લાઈન નાખવાની હોવાથી ખોદી નાખવામાં આવ્યો

admin

Leave a Comment