33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

GSFCના હંગામી કર્મીઓ ન્યાય માટે આંદોલનના માર્ગે..

વડોદરા ની નજીક આવેલી જીએસએફસી કંપનીમાં અંગાની કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગારના મળતા આખરે વડોદરા લેબર કમિશનરને ઓફિસે વિરોધ દર્શાવવામાં આવ્યો.

વડોદરા થી જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનું વેતન ન મળતા અને કોઈ વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે આજરોજ નર્મદા બોલ ખાતે આવેલી લેવલ કમિશનની ઓફિસે બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સૌથી વધુ જીએસએફસી ના હંગામી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

નોંધણીયા બાબત છે કે જીએસએફસી ના હંગામી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર થયો નથી તેથી લેબર કમિશનર ને રજુઆત કરવા પહોંચ્યા અગાઉ પણ રજુઆત કરી ચૂક્યા છે.

Related posts

ડભોઈ થરવાસા ચોકડી નર્મદા મેઈન કેનાલ જંગલી ઝાડી-ઝાંખરાના ભરડામાં ખેડૂતોને શિયાળુ પાકનું જોખમ..

admin

શ્રાવણ માસના છેલ્લા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે બિસ્કીટ ના હિંડોળા અને સુવર્ણ વાઘા ના મનોરથ

admin

વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર SRP જવાનને પોલીસે ઝડપી પાડ્યો

admin

Leave a Comment