Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હરણી બોટ કાંડના પીડિત પરિવારની અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત

વડોદરાના ચર્ચિત હરણી બોટ દુર્ઘટનામાં જાન ગુમાવનાર બાળકોના પરિવારજનો આજે અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. પીડિત પરિવારો બાળકોને ન્યાય મળે તે માટે લાંબા સમયથી ભટકી રહ્યાં છે.

કેજરીવાલે પરિવાર સાથે મુલાકાત કરી તેમની વ્યથા સાંભળી હતી અને ન્યાય માટે તમામ સંભવિત પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે તેઓ સંબંધિત સ્તરે વાતચીત કરશે.

પરિવારજનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે હવે તેમની લડતને વધુ ગતિ મળશે.

Related posts

માળી સમાજ દ્રારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર

admin

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે નાયબ કલેકટર શ્રી રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

admin

ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા

admin

Leave a Comment