36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકાના મોટા ભલગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ

વિસાવદર શહેર તેમજ આજુ બાજુના ગ્રાન્ય વિસ્તારોમાં આજે બપોર પછી એકાએક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે જગતના તાત એવા ખેડૂત લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. કારણ કે હાલ ખેતીમાં બાગયતી પાક કેરીની મોસમ છે ત્યારે આ વરસાદને કારણે કેરીનો પાક નિષ્ફળ જાઈ તેવી સંભાવના થઇ 4રહી છે. આમ, વિસાવદર તેમજ આજુ બાજુના ગમો જેવા કે, કુબા રાવણી ઢેબર, ભલગામ વગેરેમાં ભારે વરસાદ પડ્યો હતો. બપોર પહેલા લોકોએ ભરે ઉકળાટ ગરમીનો અનુભવ કર્યો હતો. જયારે બપોર પછી આ વરસાદ શરૂ થયો હતો.

રિપોર્ટર : ભનુભાઈ સાસિયા, વિસાવદર

Related posts

શ્રી માધવ ક્રેડિટ કોપ્રેટીવ સોસાયટી જૂનાગઢની વિસાવદર શાખા દ્વારા આંતરરાટ્રિય સહકારીતા વર્ષની ઉજવણી.

admin

વિસાવદર ગાઠાણી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ સંપન્ન લાયન્સ કલબ વિસાવદર દ્વારા દાતાશ્રીનું કરાયું સન્માન.

admin

વિસાવદર શ્રીસ્વામિ નારાયણ ગુરુકુલ ખાતે “શિક્ષક દિન”નિમિતે બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે કુ.વૈભવી જોશીને સ્કૂલ તરફથી એવોર્ડ

admin

Leave a Comment