30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

શ્રી માધવ ક્રેડિટ કોપ્રેટીવ સોસાયટી જૂનાગઢની વિસાવદર શાખા દ્વારા આંતરરાટ્રિય સહકારીતા વર્ષની ઉજવણી.

ક્રેડિટ કૌપરેટીવ સોસાયટી વિસાવદર માધવ અંતર્ગત વિસાવદર કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ના પટાંગણ મા તથા અલખધામ આશ્રમ ,ખોડિયારપરા ના ગ્રાઉન્ડ માં ૧૦૦ ફળાવ વૃક્ષો વાવવામાં આવેલ હતા જેમાં વિસાવદર શાખા ના ચેરમેન વિપુલભાઈ વેકરીયા, વાઇસ ચેરમેન રમણીકભાઇ દુધાત્રા, ડીરેકટર નાથાભાઈ વસોયા, મેનેજર હર્ષદભાઇ મુગલપરા, આર એસ એસ ના રવજીભાઈ ટાંક, રાજુભાઈ ગોંડલીયા,સુરેશભાઈ ડોબરીયા, જગદીશભાઈ હીરપરા હાજર રહેલ હતા. રિપોર્ટર લલિત ચાવડા તાલાલા

Related posts

વિસાવદરમાં રામનવમી અને સ્વામિનારાયણ જન્મોત્સવે ભવ્ય શોભાયાત્રા, સૌહાર્દનો સંદેશ

admin

વિસાવદરમાં મેઘાની મહેર આશરે ત્રણ પડ્યો વરસાદ સર્વત્ર પાણી પાણી

admin

નવાકોટડા ગામે ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત

admin

Leave a Comment