43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની મહેર સર્વત્ર વરસાદી માહોલ

વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાની મહેર વર્તાય હતી વિસાવદર ઝાંઝેસર તેમજ જેતલવડ. કાકશિયાળા તેમજ ભલગામ. જાંબુડા મહુડા મહુડી તેમજ કુબા ઢેબર રાવણી કાલસારી રાજપરા સતાધાર પ્રેમપરા અને મોણીયા ચામુડા આમ વિશાલ તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો સીમ ખેતરોમાં પાણી નીકળી ગયા હતા ખેડૂતો ને હર્ષ ની અને ખુશી લાગણી જોવા મળી અને નાના-મોટા નદી હોકળા માં પણ ઘોડાપૂર આવ્યા હતા ચોમાસાના સમય દરમિયાન હમણાં બે ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ રહ્યો છે લોકોમાં હર્ષની લાગણી અનુભવાય છે લગભગ બેથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા હોવાનું અનુમાન છે આમ વિસાવદરમાં મેઘરાજાની લીલી મમહેર જોવા મળી રહી છે લોકોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે રિપોર્ટર ભાનુભાઇ સાસિયા વિસાવદર

Related posts

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા

admin

જુનાગઢ લોટસ હોટેલ ખાતે વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયાએ પત્રકાર મીડિયા મિત્રોને શુભેચ્છા મુલાકાત આપી

admin

વિસાવદર સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવા ચાલુ વરસાદે રોડ પર ઉતરી આવ્યા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા

admin

Leave a Comment