36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવા ચાલુ વરસાદે રોડ પર ઉતરી આવ્યા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા

આજે વિસાવદર શિવમ નગર સોસાયટી તેમજ અન્ય સોસાયટીના લોકોના મૂંઝવતા પાણીના પ્રશ્નો રોડ ના પ્રશ્નો ભૂગર્ભ ગટર કુંડીઓના પ્રશ્નો વગેરે પ્રશ્નો સાંભળવા ખુદ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા નગરપાલિકા પહોંચ્યા હતા . શિવમ નગર સોસાયટી ના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં નગરપાલિકા સેવા સદન પહોંચ્યા હતા ત્યાં કોઈ કર્મચારી જવાબદાર અધિકારીઓ ના મળતા તેઓ પ્રમુખના ઘરે પગપાળા ચાલુ વરસાદે નીકળી પડ્યા હતા ધોધમાર વરસતા વરસાદ વચ્ચે ગોપાલભાઈ અને શિવમ નગર સોસાયટીના ભાઈઓ બહેનો પ્રમુખના ઘરે પહોંચ્યા હતા . રસ્તામાં જ પ્રમુખના મુલાકાત તથા તેઓને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા સાથે શિવમ નગર સોસાયટીના લોકો સ્થળ ઉપર લાવ્યા હતા અને તેમને મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા લોકો વચ્ચે પ્રમુખશ્ર…

Related posts

વિસાવદર તાલુકાના શાપર ગામે સિંહે કર્યું 35 ઘેટાં બકરાનો શિકાર

admin

વિસાવદરમાં ગરમીનું ભારે ઉકલાંટ બાદ થયું વરસાદનું આગમન

admin

ડૉ.બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે લાયન્સ કલબ વિસાવદર દ્વારા ચતૃવિધ કાર્યક્રમોનું આયોજન

admin

Leave a Comment